169
Join Our WhatsApp Community
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 323 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 7 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,34,435 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 366 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97 ટકા થયો છે.
હાલ શહેરમાં 5082 એક્ટિવ કેસ છે.
કોરોનાનો કહેરઃ કેન્દ્ર સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પરનું સસ્પેન્શન આ તારીખ સુધી લંબાવ્યું. જાણો વિગતે
You Might Be Interested In