192
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,11 જાન્યુઆરી 2022
મંગળવાર
મુંબઈમાં બ્રેડ કંપનીઓએ બ્રેડના ભાવમાં ભાવમાં 2-5 રૂપિયાનો વધારો કર્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ બ્રિટાનિયા અને વાઇબ્સ સહિતની મોટાભાગની બ્રાન્ડે દરમાં વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ 200 ગ્રામના બ્રેડના પેકેટની કિંમત 15 રૂપિયાથી વધીને 17 રૂપિયા થઈ ગઈ છે.
આ સાથે 400 ગ્રામ બ્રેડના પેકેટની કિંમત 30 રૂપિયાથી વધીને 33 રૂપિયા થઈ ગઈ છે.
જોકે આ ભાવ વધારાનું મુખ્ય કારણ ઇંધણની કિંમતમાં વધારો માનવામાં આવે છે.
You Might Be Interested In