193
Join Our WhatsApp Community
મુંબઈ શહેરના અંધેરી વિસ્તારમાં આવેલું પવઇ તળાવ આજે ઉભરાઈ ગયું છે. ચોમાસુ શરૂ થવાની સાથે જ જૂન મહિનાના બીજા સપ્તાહમાં આ તળાવ ભરાઈ ગયું છે. આટલા ઓછા સમયમાં પવઇ તળાવ ભરાવાની ઘટના ભાગ્યે જ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે પવઈ તળાવ મુંબઈ શહેરને પીવાનું પાણી આપતું નથી. આટલું જ નહીં આ તળાવ હવે માત્ર એક પર્યટનનું સ્થળ છે. અહીં તળાવની આસપાસ લોકો મોર્નિંગ વોક કરવા આવે છે. મુંબઈ શહેરમાં પડેલા જોરદાર વરસાદને કારણે આ તળાવ ભરાઈ ગયું. જુઓ વિડિયો..
મુંબઈ શહેરની મધ્યમાં આવેલું આ તળાવ ભરાઈ ગયું, ઊભરાવા લાગ્યું. જુઓ વિડિયો…#Mumbai #monoon #rain #lake #overflow pic.twitter.com/T2RWXd7jcs
— news continuous (@NewsContinuous) June 12, 2021
You Might Be Interested In