મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)થી અંધેરી(પૂર્વ)થી દહિસર(પૂર્વ) વચ્ચે મેટ્રો-7 અને દહિસર(પશ્ર્ચિમ)થી ડીએન નગર વચ્ચે મેટ્રો-2એ આજથી ચાલુ કરી છે. તે પાર્શ્ર્વભૂમી પર પ્રવાસીઓની સગવડ માટે બે એપ્રિલથી અમુક બેસ્ટના રૂટમાં ફેરફાર કર્યા છે.
મેટ્રો-2 (એ) સ્ટેશન પર આ બસ રૂટ ઉપલબ્ધ છે..
મેટ્રો સ્ટેશન |
બસ સ્ટેન્ડ |
બસ રૂટ |
દહિસર |
ઘરતાન પાડા |
700, 706, 718 |
અપર દહિસર |
સેન્ટ મેરી સ્કૂલ, વિઠ્ઠલ રુક્મિણી મંદિર |
207, 209, c12 |
કંદેરપાડા |
સેજ કોમ્પ્લેક્સ |
C12, A-240, A-245 |
મંડપેશ્વર |
સરદાર વલ્લભભાઈ પટેલ કોલેજ |
C12, A-245 |
એક્સર |
શાંતિ આશ્રમ, SK રિસોર્ટ |
C12 |
બોરીવલી વેસ્ટ |
ડોન બોસ્કો |
C12, 202, 224, 226, 244, 246, 247, 269, 277, 294, 461, 720 |
પહાડી એક્સર |
શિંપવલીગાંવ |
245, 247, 294, 296 |
કાંદિવલી |
કામરાજ નગર |
223, 280, C-12 |
દહાણુકરવાડી |
દહાણુકરવાડી |
204, 206, 207, 244, 246, 280, 281, 286,460 |
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાને મળશે ટ્રાફિક જામથી છુટકારો, આજથી મેટ્રોના 2એ અને 7નો રૂટ પ્રવાસીઓની સેવામાં શરૂ, મેટ્રો લાઇનને લીલી ઝંડી બતાવશે સીએમ ઉદ્ધવ ઠાકરે
મેટ્રો 7 સ્ટેશનો પર આ બસ રૂટ ઉપલબ્ધ છે..
મેટ્રો સ્ટેશન |
બસ સ્ટેન્ડ |
બસ રૂટ |
દહિસર |
ઘરટનપાડા |
700, 706, 718 |
ઓવરીપાડા |
જય મહાકાળી મંદિર |
207, 209, c12 |
રાષ્ટ્રીય ઉદ્યાન |
ઓમકારેશ્વ મંદિર |
188, 293, 297, 298, 299, 470, 478, 498, 524, 629, 700, 701, 702, 703, 705, 706, 709,710, 718 |
દેવીપાડા |
દેવીપાડા |
470, 478, 479, 498, 524, 701, 702, 703, 705, 706, 709, 710, 718 |
માગાથાણે |
માગાથાણે ટેલિફોન કેન્દ્રો |
209, 223, 226, 440, 461, 470, 478, 479, 498, 705, 706, 709, 710, 718 |
પોઈસર |
બી. એચ. એ. ડી |
226, 440, 461, 470, 478, 498, 524, 701, 705, 706, 718, સી-71, સી-72, એ-300, એ-60 |
આકુર્લી |
બાણ ડોંગરી |
282, 289, A287, A-288, A300 |
ફુરાર |
પુષ્પા પાર્ક |
624, 281 |
દીંડોશી |
પઠાણવાડી |
345, 601 |
આરે |
વિરવાણી એસ્ટેટ |
326, 327, 343, 344, 346, 349, 398, 460,489 |
એ સિવાય બેસ્ટ દ્વારા બે નવા બસ રૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે. છે.
1. બસ રૂટ નં. આ A-647 બસ રૂટ શિવશાહી પ્રોજેક્ટથી મેટ્રો-7ના આરે મેટ્રો સ્ટેશન દરમિયાન દોડશે. બસ નાગરી નિવારા પ્રોજેક્ટ, સામના પરિવાર, વાઘેશ્વરી મંદિર, ગોકુલધામ માર્કેટ, દિંડોશી ડેપો, વિરવાણી એસ્ટેટ, ગોરેગાંવ ચેકનાકા વચ્ચે દોડશે.
2. બસ રૂટ નંબર 274 – આ બસ રૂટ કાંદિવલી સ્ટેશન (W) અને બંદર પાખાડી વચ્ચે મેટ્રો રેલ-2 (B) ના દહાણુકરવાડી સ્ટેશનથી દોડશે.