મુંબઈ શહેર

મુંબઈમાં ફરીથી રસીની અછત! શહેરના આ રસીકરણ કેન્દ્ર આજે ફરી એકવાર બંધ રહેશે. જાણો વિગતે 

Jul, 21 2021


મુંબઈમાં આજે સરકારી તેમજ મુંબઈ મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ રહેશે.

કોરોના પ્રતિબંધક રસીકરણ ઝુંબેશ અંતર્ગત પૂરતા પ્રમાણમાં રસીનો ડોઝ ઉપલબ્ધ ન હોવાથી રસીકરણ કેન્દ્ર બંધ રાખવામાં આવ્યા છે.

જોકે, રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતા જ યોગ્ય નિર્ણય લઈ મુંબઈગરાને જાણકારી અપાશે અને રસીકરણ ફરી શરૂ કરાશે.  

અગાઉ ગત 7 જુલાઈએ બીએમસી અને મહારાષ્ટ્ર સરકારના રસીકરણ કેન્દ્રો બંધ રહ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં હાલમાં 401 સક્રિય રસીકરણ કેન્દ્રો છે, જેમાં BMC ના 283, મહારાષ્ટ્ર સરકારના 20 કેન્દ્રો અને 98 ખાનગી કેન્દ્રોનો સમાવેશ થાય છે.

ગુજરાતી વિરુદ્ધ મરાઠી ના એંધાણ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નો હુંકાર, એરપોર્ટ પર ગરબા થયા તો.... 

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )