મુંબઈ શહેર

મુંબઈમાં રસીકરણ અભિયાન ને લાગી બ્રેક, આજે સતત બીજા દિવસે શહેરના આ રસીકરણ કેન્દ્ર બંધ રહેશે. જાણો વિગતે

Jul, 22 2021


મુંબઈમાં આજે સતત બીજા દિવસે સરકારી તેમજ મુંબઈ મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ રહેશે.

કોરોના પ્રતિબંધક રસીકરણ ઝુંબેશ અંતર્ગત પૂરતા પ્રમાણમાં રસીનો ડોઝ ઉપલબ્ધ ન હોવાથી રસીકરણ કેન્દ્ર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતા જ યોગ્ય નિર્ણય લઈ મુંબઈગરાને જાણકારી અપાશે અને રસીકરણ ફરી શરૂ કરાશે.  

ઉલ્લેખનીય છે કે  જુલાઇમાં ત્રણ અઠવાડિયામાં આ ચોથી વખત છે કે મુંબઈમાં રસીકરણ કેન્દ્રો બંધ કરાયા છે.  

મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં પૂર જેવી વિકટ પરિસ્થિતિ.. જાણો વિગત  

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )