202
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
થાણે શહેરમાં આજે બપોરે 12.00 વાગ્યાથી 8.00 વાગ્યા સુધી એમ 8 કલાક સુધી પાણી પુરવઠો બંધ રહેશે.
STEM ઓથોરિટી આજે જરૂરી દૈનિક જાળવણી અને સમારકામની કામગીરી હાથ ધરવાને કારણે પાણી પુરવઠો બંધ રહેશે.
દિવા વોર્ડ સમિતિમાં મુંબ્રા બાયપાસ અને મુંબ્રા વોર્ડ સમિતિથી મુંબ્રા ફાયર બ્રિગેડ અને કલવાના કેટલાક વિસ્તારોમાં 8 કલાક પાણી પુરવઠો બંધ રહેશે.
આ પાણીકાપ બાદ આગામી એક-બે દિવસ સુધી ઓછા પ્રેશરથી પાણી આપવામાં આવે તેવી શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો : સંજય રાઉતને કોર્ટમાંથી ન મળી રાહત-કોર્ટે EDની કસ્ટડી આ તારીખ સુધી લંબાવી
You Might Be Interested In