358
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જુલાઈ 2021
સોમવાર
ભારે વરસાદને કારણે રામ મંદિર પાસે જે નદી આવેલી છે તે નદીના પાણી રસ્તા પર આવી ગયા. આ પાણી નું દબાણ એટલું જોરદાર હતું કે રામ મંદિર પાસે નો પુલ આખેઆખો ધોવાઈ ગયો. રસ્તા પર ગાબડાં પડી ગયા તેમજ ડામર ઉખડી ગયો.
ટ્રાફિક પોલીસે આ રસ્તો અસ્થાયી રીતે બંધ કર્યો છે. જુઓ ફોટોગ્રાફ.
You Might Be Interested In