197
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જુલાઈ 2021
સોમવાર
મુંબઈ શહેરમાં આફતના વરસાદે ભારે તકલીફ પેદા કરી છે. આની સાથે જ મુંબઈ મહાનગર પાલિકાનો રેઢિયાળ કારભાર પણ લોકોની નજરે ચડી ગયો છે. ગત રાત્રે પડેલા ભારે વરસાદને કારણે મુંબઇ શહેરના શિવડી વિસ્તારનો ક્રોસ રોડ આખેઆખો દબાઈ ગયો પરિણામ સ્વરૂપ રસ્તાના કિનારે જેટલા વાહનો પાર્ક કરતા એ તમામ વાહનો પણ જમીનમાં દબાઈ ગયા જુઓ ફોટોગ્રાફ.
You Might Be Interested In