198
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,
બુધવાર,
નવાબ મલિક પર EDની આ કાર્યવાહી પર NCP પ્રમુખ શરદ પવારે પોતાની પ્રતિક્રિયા આપી છે.
શરદ પવારે કહ્યું, ‘કેન્દ્ર સરકાર કેવી રીતે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે, આ એક ઉદાહરણ છે.
સત્ય બોલનારને હેરાન કરવામાં આવે છે. તેઓ સતત કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ બોલતા આવ્યા છે.
મને કલ્પના નહોતી કે તેમની સાથે આવું થશે. પરંતુ મને આની નવાઈ ન લાગી.
કારણ કે લોકોને બદનામ કરીને તેમની સામે કાર્યવાહી કરવી એ નવી વાત નથી.
હું જયારે મુખ્યમંત્રી હતો ત્યારે મારી સાથે પણ દાઉદ ઈબ્રાહિમનું નામ જોડાયું હતું.
શિવસેનાનું દે-ધનાધન.. મુંબઈના વોર્ડની પુનર્રચના સંદર્ભે 300 વાંધા અરજીઓનો પહેલી સુનાવણીમાં જ નિકાલ.. હવે માત્ર જૂજ વાંધા બાકી
You Might Be Interested In