ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,16 જુલાઈ 2021
શુક્રવાર
મુંબઈ શહેરમાં અવિરત વરસાદ ચાલુ છે ત્યારે બીજી તરફ. એક્સપ્રેસ હાઈવે પર થાણા પાસે એક દુર્ઘટના થઈ છે જેમાં ટમેટા ભરેલો ટ્રક ઉંધો વળી ગયો છે. આ સમસ્યા થવાને કારણે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો છે. સરકારી કર્મચારીઓ અત્યારે આ સમસ્યા દૂર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.
પરંતુ સવારનો સમય હોવાને કારણે ભારે તકલીફ પડી રહી છે. જુઓ ફોટોગ્રાફ
થાણા એક્સપ્રેસ હાઈવે પાસે ટમેટા ભરેલો ટ્રક ઉંધો વળી જતા હાઈવે બાધિતત થયો.#mumbairain #mumbai #mumbairains #monsoon #maharashtra #mumbaikar #bombay #like #rainydays #mumbailife #mumbaidiaries #dreamcity #rain #monsoonmagic #bluesky #instagram #city #followforfollowback #Thane pic.twitter.com/DTyDIJZ401
— news continuous (@NewsContinuous) July 16, 2021