176
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જુલાઈ 2021
સોમવાર
મુંબઈ શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં આ એક જળાશય એટલે કે વિહાર તળાવ પુરેપુરુ ભરાઇ ગયું અને છલકાઈ ગયું છે. શનિવારે સવારે નવ વાગ્યાની આસપાસ આ તળાવ ભરાઈ ગયું હતું. આ તળાવમાં 90 મિલિયન લિટર પાણી પુરવઠો શામેલ છે. તળાવ ભરાવાને કારણે મુંબઈ શહેરમાં પાણીની સમસ્યા હળવી થઈ.
આ તળાવ છલકાઈ જવાને કારણે પાણીના સુંદર દ્રશ્યો પેદા થયા. જુઓ વિડિયો
You Might Be Interested In