205
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧
શનિવાર
મુંબઈ વાસી ઓની એવી માગણી છે કે લોકલ ટ્રેનને ઝડપથી શરૂ કરવામાં આવે. પરંતુ મુંબઈ મહાનગરપાલિકાએ આ સંદર્ભે બહુ સ્પષ્ટ છે. કેન્દ્ર સરકારના રિપોર્ટની જાણકારી મળી છે કે લોકલ ટ્રેન ચાલુ થવા ને કારણે મુંબઈ શહેરમાં ઝડપથી કોરોના ફેલાય છે. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગર પાલિકાની બેઠક પહેલા એક સંમતિથી નિર્ણય લેવાઈ ગયો છે કે હાલ ગમે તે પરિસ્થિતિમાં લોકલ ટ્રેન શરૂ નહીં કરવામાં આવે.
જો લોકલ ટ્રેન શરૂ થશે તો આ વર્ગને મળશે પ્રાથમિકતા
મુંબઈ શહેરની પરિસ્થિતિ વધુ સારી અવસ્થામાં આવ્યા બાદ એક સપ્તાહ પછી આ સંદર્ભે નિર્ણય લેવામાં આવશે.
You Might Be Interested In