મુંબઈ શહેર

અંધેરીમાં તેજસ ટ્રેન ઉભી રાખનાર ડ્રાઈવર પર આ પગલાં લેવાયા.

Feb, 23 2021


અમદાવાદથી મુંબઇ આવી રહેલી તેજસ એક્સપ્રેસ અંધેરી રેલવે સ્ટેશન પર ઉભી નહોતી રહી.

જેને કારણે 42 પ્રવાસીઓને તકલીફ વેઠવી પડી હતી.

હવે રેલવે પ્રશાસન એક્શનમાં આવ્યું છે તેમજ લોકો પાયલટ સહિત છ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ સંદર્ભે કડક પગલાં લેતા પશ્ચિમ રેલવેએ ટ્રેનના લોકો પાયલટ/ટ્રેન ડ્રાઇવરને સસ્પેન્ડ કરી નાખ્યો છે.

કોરોનાના ખતરા વચ્ચે મુંબઈની લોકલ ટ્રેનોમાં દૈનિક પ્રવાસીઓની સંખ્યા આટલા લાખ પર પહોંચી...
 

Leave Comments