Breaking News
  • DGCA issues show cause notice to SpiceJet over malfunction incidents
  • Minority Affairs Minister Mukhtar Abbas Naqvi resigns from Union Cabinet
  • IT Department raids Dolo 650 manufacturer Micro Lab office in Bengaluru
  • Punjab CM Bhagwant Mann to get married tomorrow
  • Maharashtra Cabinet Expansion Soon Deputy CM Devendra Fadnavis

મુંબઈ શહેર

લોકલ ટ્રેન યાત્રી કૃપયા રેલવે યાત્રી ધ્યાન દે, પશ્ચિમ રેલવેના સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનો પર આજે આટલા કલાકનો રહેશે નાઈટ બ્લોક.. જાણો વિગત 

લોકલ ટ્રેન યાત્રી કૃપયા રેલવે યાત્રી ધ્યાન દે, પશ્ચિમ રેલવેના સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનો પર આજે આટલા કલાકનો રહેશે નાઈટ બ્લોક.. જાણો વિગત 

May, 21 2022


 News Continuous Bureau | Mumbai

ટ્રેક(Railway Track), સિગ્નલિંગ સિસ્ટમ(Signaling system) અને ઓવરહેડ સાધનોની(Overhead equipment) જાળવણી માટે પશ્ચિમ રેલવે(Western Railway) દ્વારા સાંતાક્રુઝ(Santa Cruz) અને ગોરેગાંવ સ્ટેશનો(Goregaon station) વચ્ચે નાઈટ બ્લોકની(night Block) જાહેરાત કરવામાં આવી છે. 

આ નાઈટ બ્લોક શનિવારે રાતે સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનની વચ્ચે અપ એન્ડ ડાઉન ફાસ્ટ લાઈનમાં રાતના 12.00 વાગ્યાથી રવિવારે સવારના 4.30 વાગ્યા સુધી બ્લોક લેવામાં આવશે. 

બ્લોક દરમિયાન ફાસ્ટ લાઇનની લોકલ ટ્રેનોને(local trains) સ્લો લાઈનમાં ડાયવર્ટ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર - આવતી કાલે હાર્બર રેલવેના આ સ્ટેશનની વચ્ચે 6 કલાકનો મેગા બ્લોક.. જાણો વિગત અહીં..

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )