223
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પશ્ચિમ રેલવે દ્વારા રેલવે ટ્રેક અને સિગ્નલિંગ યંત્રણાના મેઈન્ટેનન્સ માટે આજે રાતના વસઈ રોડ અને ભાયંદર રેલવે સ્ટેશનની વચ્ચે અપ ફાસ્ટ લાઈનમાં રાતના 11.30 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી એમ ચાર કલાકનો જમ્બો બ્લોક લેવામાં આવશે, જ્યારે વસઈ રોડ અને ભાયંદર સ્ટેશનની વચ્ચે ડાઉન ફાસ્ટ લાઈનમાં રાતના 1.15 વાગ્યાથી વહેલી પરોઢના 4.45 વાગ્યા સુધી, એમ સાડા ત્રણ કલાકનો બ્લોક રહેશે. આ બ્લોક દરમિયાન અમુક ટ્રેનો રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : રેલવે યાત્રીઓ માટે સારા સમાચાર, મુંબઈ- અમદાવાદ તેજસ ટ્રેન હવે અઠવાડિયાના આટલા દિવસ દોડશે; જાણો વિગતે
જોકે સારી વાત એ છે કે રવિવારના દિવસે દિવસ દરમિયાન કોઈપણ બ્લોક રહેશે નહીં. આ માહિતી રેલવે વિભાગે પ્રેસ રિલીઝ થી બહાર પાડી છે.
You Might Be Interested In