588
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે મુંબઈ પોલીસ દ્વારા મુંબઈમાં આઠ એપ્રિલ સુધી જમાવબંધી લાગુ કરવામાં આવી છે.
આ સમયગાળા દરમિયાન મુંબઈમાં પાંચ કે તેનાથી વધુ વ્યક્તિ એક સ્થળે એકઠી થઈ ન શકે. આ ઉપરાંત મોરચા, સરઘસ, વરઘોડો તથા સાર્વજનિક સ્થળે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
તેમજ મુંબઈમાં કોઈપણ સ્થળે ડ્રોન ઉડાવવાની પણ મનાઈ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : હવે પશ્ચિમ ઉપનગરના આ વિસ્તારમાં ડ્રગ્સ પકડાયું. ગોરેગામ અને સાંતાક્રુઝમાં કરોડોનું ડ્રગ્સ જપ્ત. જાણો વિગતે.
You Might Be Interested In