News Continuous Bureau | Mumbai
રેલવે ટ્રેક અને સિગ્નલિંગ યંત્રણા માટે પશ્ચિમ રેલવેમાં રવિવારે ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઈનો પર પાંચ કલાકનો જમ્બો બ્લોક લેવામાં આવશે.
આ બ્લોક રવિવારના રોજ સવારે 10:35 કલાકથી 15:35 કલાક સુધી રહેશે.
બ્લોક દરમિયાન, ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની તમામ ફાસ્ટ લાઇનની ટ્રેનો ધીમી લાઇન પર ચલાવવામાં આવશે.
આ કારણે કેટલીક અપ અને ડીએન ઉપનગરીય ટ્રેનો રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : દુકાનોના નામના પાટિયા મરાઠી હજી નથી લખ્યા? તો આ મુદતમાં કરી લેજો. BMCએ ડેડલાઈન લંબાવી..