234
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ બુધવારે સવારે આઠ વાગ્યે ચેતવણી જાહેર કરી છે કે મુંબઈ શહેર (Mumbai) તેમજ નગરના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ(Heavy rain) પડી શકે છે. આ ઉપરાંત મુંબઈ માં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. આ ઉપરાંત બપોરે ૧૨ વાગ્યે સાડા ચાર મીટરથી વધુ ઊંચાઈ ની ભરતી હોવાને કારણે મુંબઈ મહાનગરપાલિકાએ લોકોને ચેતવણી આપી છે.
આ સમાચાર પણ વાંચો : બાળપણમાં માતા-પિતા ભાઈની હત્યા બાદ સંબંધીઓ ની બની હતી નોકરાણી-વાંચો ભારતીય સિનેમાની પહેલી મહિલા હાસ્ય કલાકાર ની વાર્તા
You Might Be Interested In