મુંબઈ શહેર

શું તમે મુંબઈના પાણીને અશુદ્ધ માનો છો? તો આ રિપોર્ટ જરૂર વાંચો. 

Mar, 6 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

06 માર્ચ 2021

મુંબઈ વાસીઓ અનેક વખત તેમને અપાતા પાણી પુરવઠામાં ખરાબ ગુણવત્તાના પાણીની ફરિયાદ કરતા હોય છે. જોકે તેમની આ ફરિયાદ સામે એક વસ્તુ જણાવી દઈએ કે મુંબઈ મહાનગરપાલિકા ભારત દેશનું સૌથી શુદ્ધ પાણી સપ્લાય કરે છે. રાષ્ટ્રીય સ્તર પર થયેલા અહેવાલો ની ચકાસણી બાદ મુંબઇ મહાનગર પાલિકાને આ એવોર્ડ મળ્યો છે.

વર્ષ 2012 13 સુધી મુંબઈના પાણી ની સ્થિતિ ૮૩ ટકા જેટલી સારી હતી જે હવે વધીને ૯૯.૩૪ ટકા જેટલી શુદ્ધ થઈ છે. 

અરે રે રે... પ્રત્યેક ભારતીય પ્રતિવર્ષ આટલું બધું અનાજ બરબાદ કરે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનો અહેવાલ.
આપને જણાવી દઇએ કે મુંબઈ શહેરને જે પાણી અપાય છે તેને સાફ કરવાની કિંમત 24 રૂપિયા પ્રતિ ૧૦૦૦ લિટર છે.જ્યારે કે મુંબઈવાસીઓને આ પાણી ચાર રૂપિયા પ્રતિ 1000 લીટર ની કિંમત થી અપાય છે.

મુંબઈ શહેર સંદર્ભે મોટો નિર્ણય : તમામ રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીની વેચનાર જગ્યાના માલિકોને આ પગલું તત્કાળ લેવું પડશે.

મુંબઈ મહાનગરપાલિકા મુંબઈ શહેર માટે ૧૫૦ કિલોમીટર દૂરથી પાણી લઈ આવે છે. તેમજ મુંબઈ શહેરને દરરોજ 3,510 લાખ લીટર પાણી પૂરું પાડે છે.

વાહ શું વાત છે!! બોરીવલીના સંજય ગાંધી નેશનલ પાર્કમાં ટ્રેકિંગ ફરી શરૂ...

Leave Comments