મુંબઇમાં પોલીસે હવે લોકોને દંડવાના શરૂ કર્યા છે. અંધેરીથી આવી તસવીરો....
Feb, 23 2021
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 ફેબ્રુઆરી 2021
હવે મુખ્ય રસ્તાઓ પર પોલીસના અધિકારીઓ તેમજ કર્મચારીઓ માસ્ક ન પહેરવા વાળાઓને દંડી રહ્યા છે.
અહીં અંધેરી રેલ્વે સ્ટેશન ના ફોટોગ્રાફ્સ જુઓ....




Leave Comments