209
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 ડિસેમ્બર 2021
ગુરુવાર
મહારાષ્ટ્રના વિવિધ જિલ્લામાં વરસાદ ચાલુ છે. અરબી સમુદ્રમાં ઓછા દબાણનો પટ્ટો તૈયાર થયો હોવાને કારણે આ સમસ્યા સર્જાઈ છે. મુંબઈ શહેર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પૂના શહેર.
પૂના શહેરમાં ગત રાત્રિથી વરસાદ અટકી ગયો છે પરંતુ આકાશમાં વાદળો છે. આગામી બે દિવસ આ પરિસરમાં વરસાદ પડી શકે છે.
રત્નાગિરી જિલ્લો
રત્નાગીરી જિલ્લામાં ગઈ કાલે આખી રાત રે વરસાદ પડ્યો છે પરંતુ સવારથી વરસાદ અટકી ગયો છે. આગામી બે દિવસ વરસાદ પડી શકે છે.
વસઈ-વિરાર અને નાલાસોપારા.
વસઈ-વિરાર અને નાલાસોપારામાં ગત રાત્રે વરસાદ પડ્યો. આજે સવાર પડતા અટકી ગયો છે. અહીં દિવસમાં વરસાદ પડી શકે છે.
You Might Be Interested In