મુંબઈ શહેર

સરકારનો મોટો નિર્ણય : માગાઠાણે માં વનવિભાગની જમીન પર રહેલા 40,000 ઝુંપડા વિશે સરકારે આ પગલું ભર્યું.

Mar, 6 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

06 માર્ચ 2021

ઉત્તર મુંબઈની સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓ માંની એક એવી માગાઠાણે વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં વિશે મહારાષ્ટ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંત્રી એકનાથ શિંદે એ લીધેલા નિર્ણય મુજબ માગાઠાણે થી ૧૦ કિલોમીટરના અંતરે સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટીને ની પ્રોપર્ટી છે. હવે 40,000 ઝુંપડ વાસીઓને તબક્કાવાર રીતે આ ઇમારતોમાં શિફ્ટ કરવામાં આવશે.

આમ બોરીવલી પૂર્વનો એક બહુ મોટો વિસ્તાર ઝૂંપડપટ્ટીઓ થી મુક્ત થવા જઈ રહ્યો છે.

 

Leave Comments