મુંબઈ શહેર

વાહ શું વાત છે!! બોરીવલીના સંજય ગાંધી નેશનલ પાર્કમાં ટ્રેકિંગ ફરી શરૂ...

Mar, 6 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

06 માર્ચ 2021

છેલ્લા ૨૦ વર્ષથી મુંબઈના સંજય ગાંધી નેશનલ પાર્કમાં ટ્રેકિંગ પ્રતિબંધિત હતું.સંજય ગાંધી નેશનલ પાર્કમાં ગાંધી ટેકરી તેમજ કાન્હેરી ગુફા આ બે જગ્યા પર ટ્રેકની સુવિધાઓ ભૂતકાળમાં ઉપલબ્ધ હતી. સમયાંતરે આ સુવિધાને બંધ કરવામાં આવી હતી. 

હવે આ સુવિધા ફરી એક વખત સાત માર્ચથી શરૂ કરવામાં આવશે. પહેલા તબક્કામાં ગાંધી ટેકરી નું આરોહણ શરૂ કરવામાં આવશે જ્યારે કે બીજા તબક્કામાં કાન્હેરી ગુફા નું આરોહણ શરૂ કરવામાં આવશે. 

આમ હવે મુંબઈ શહેરની અંદર ટ્રૈકિંગ શરૂ થશે.

Leave Comments