SUBDOMAIN == gujarati

મુંબઈ શહેર

સાયન રેલવે સ્ટેશન પર કેડ સમા પાણી. પ્લેટફોર્મ આખું પાણીથી ઊભરાયું. જુઓ વિડિયો.

Jun, 9 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૯ જૂન ૨૦૨૧

બુધવાર

મુંબઈ શહેરના સાયન ભાગમાં અત્યારે જબરજસ્ત પાણી ભરાયું છે.

રેલવે સ્ટેશન પર પરિસ્થિતિ એવી છે કે પ્લેટફોર્મને ટ્રેક બંને પર પાણી ફરી વળ્યા છે.

મધ્ય રેલવેની અનેક ટ્રેનો રદ થઈ જતા, રેલવે સ્ટેશન પર સેંકડો લોકો ભેગા થઇ ગયા. જુઓ વિડિયો

મધ્ય રેલવેએ ટ્રેન વ્યવહાર બંધ કરી નાખ્યું છે. જુઓ વિડિયો

 

Leave Comments