News Continuous Bureau | Mumbai
ટ્રેક(Track), સિગ્નલિંગ(Signalling) અને ઓવરહેડ સાધનોની(overhead equipment) જાળવણી માટે પશ્ચિમ રેલવે(Western Railway) દ્વારા મુંબઈ સેન્ટ્રલ(Mumbai Central) અને માહિમ સ્ટેશનો(Mahim stations) વચ્ચે 4 કલાકનો નાઈટ બ્લોક(Night block) રખાયો છે.
આ બ્લોક આજે મધરાતે 12.00 વાગ્યાથી વહેલી સવારે 4.00 વાગ્યા સુધી અપ અને ડાઉન ફાસ્ટ લાઇન(Up and down fast lines) પર રહેશે.
બ્લોક દરમિયાન તમામ અપ અને ડાઉન ફાસ્ટ લાઇનની ટ્રેનો મુંબઈ સેન્ટ્રલ (Mumbai Central) અને સાંતાક્રુઝ સ્ટેશનો(Santa Cruz Stations) વચ્ચે ધીમી લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે.
સાથે ટ્રેન નં. 19426 નંદુરબાર – મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રે(Nandurbar – Mumbai Central Express)સ, 13.08.2022 ના રોજ શરૂ થતી મુસાફરી અંધેરી ખાતે ટૂંકા ગાળા માટે સમાપ્ત થશે અને આંશિક રીતે અંધેરી અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે રહેશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની એર કંડિશન લોકલમાં ભીડ વધી પણ આની માટે ટીસી જવાબદાર છે