હું ગુજરાતી

મહારાષ્ટ્રમાં માતૃભાષા ગુજરાતીની શાળાઓનું SSCમાં ધમાકેદાર પરિણામ : લગભગ તમામ શાળાઓએ મેળવ્યું ૧૦૦% રિઝલ્ટ;જાણો વિગત

Jul, 22 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧

ગુરુવાર

કોરોનાના કપરા કાળમાં પણ મહારાષ્ટ્રની ગુજરાતી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓએ દસમા ધોરણમાં અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં માતૃભાષા ગુજરાતીની લગભગ તમામ શાળાઓએ ૧૦૦% પરિણામ મેળવ્યું છે. સંજોગો વિપરીત હોવા છતાં પણ પોતાના શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી કેવાં પરિણામ લાવી શકે છે, એનું ઉત્તમ ઉદાહરણ આ શાળાઓએ પૂરું પાડ્યું છે.

આ સંદર્ભે વાત કરતાં મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશ મહેતાએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “આ પરિણામ અનપેક્ષિત અને અભૂતપૂર્વ છે. માતૃભાષાની શાળાઓના વિદ્યાર્થીઓ સરસ ગુણે પાસ થયા છે.” જોકેમાત્ર એક જ વિદ્યાર્થી અનઉત્તીર્ણ થયો છે.

મહારાષ્ટ્રની ગુજરાતી શાળાઓનાં પરિણામ અને શાળામાં પ્રથમ આવેલા વિદ્યાર્થીઓનાં નામ વિગતવાર અહીં પ્રસ્તુત છે.

ક્રમ

શાળાનું નામ શાળાનું પરિણામ પ્રથમ આવનાર વિદ્યાર્થીનું નામ
1 શ્રી એન. બી. ભરવાડ ગુજરાતી માધ્યમિક વિદ્યાલય દહિસર (પૂ) (૩૬/૩૬) ૧૦૦.૦૦% ડેનીશા જયસુખભાઈ કિકાની (૮૮.૮%) 
2 શ્રીમતી ગોકળીબાઈ પૂનમચંદ પીતાંબર હાઈસ્કૂલ, વિલેપાર્લા (પ) (૪૯/૪૯) ૧૦૦.૦૦% અભિષેક મનીષ ચૌધરી (૯૬.૮%) 
3 એસ. એચ. જોંઘલે વિદ્યામંદિર, ડોમ્બિવલી (પ) (૧૦/૧૧) ૯૦.૦૦% હની શૈલેશ દરજી (૮૦.૪%) 
4 સમર ફિલ્ડ સ્કૂલ, નાલાસોપારા (પૂ)    
5 શ્રીમતી સૂરજબા વિદ્યામંદિર, જોગેશ્વરી (પૂ) (૪૧/૪૧) ૧૦૦.૦૦% હિરલ સુરેશ સોલંકી (૯૧.૬%) 
6 આર. સી. પટેલ હાઈસ્કૂલ, બોરીવલી (પ) (૧૩/૧૩) ૧૦૦.૦૦% રિદ્ધિ કાનજી ચંદાત (૯૩.૪%) 
7 મણીબેન નાનાલાલ હરિચંદ હાઈસ્કૂલ, દાદર (પ) ૧૦૦.૦૦% આશિક કિશોરભાઈ વાઘરી (૮૦.૪%) 
8 શક્તિસેવા સંઘ માધ્યમિક વિદ્યાલય, દહિસર (પૂ) (૧૯/૧૯) ૧૦૦.૦૦% ઉન્નતી કેશુ ચાવડા (૯૪.૮%) 
9 રાવ સાહેબ ગોવિન્દ કરસનજી રામજી વિદ્યાલય, કલ્યાણ (પ) (૧૯/૧૯) ૧૦૦.૦૦% ધારીન ભારત વધવાણા (૮૨%) 
10 ચંદારામજી હાઈસ્કૂલ, સી. પી. ટેન્ક, ચર્ની રોડ (પૂ) (૨૪/૨૪) ૧૦૦.૦૦% ભાવિકા શામલ મોદી (૯૨.૬%) 
11 શેઠ વલ્લભદાસ કરસનદાસ નાથાલાલ હાઈસ્કૂલ દહિસર (પૂ) (૬૨/૬૨) ૧૦૦.૦૦% જયશ્રી ગોહિલ (૮૭.૬%) 
12 જ્યોત્સના ધીરજલાલ તલકચંદ હાઈસ્કૂલ, મલાડ (પૂ) (૬૦/૬૦) ૧૦૦.૦૦% શ્રુતિ અંબાવી ચંદાત (૯૪.૨%) 
13 શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા, ઘાટકોપર (પૂ) (૪૩/૪૩) ૧૦૦.૦૦% પૂજા શરદ શાહ (૯૦.૮%)
14 માતૃશ્રી જમનાબાઈ ભગવાનદાસ કન્યા વિદ્યાલય, કલ્યાણ (પ) (૨૮/૨૮) ૧૦૦.૦૦% જાનવી રાજેશ ભાનુશાળી (૯૧.૬%) 
15 શ્રી બી. પી. કે. સહકારી વિદ્યામંદિર, ગ્રાન્ટ રોડ (પ) (૧૪/૧૪) ૧૦૦.૦૦% ઉદય દાનજી કોલી (૭૬%) 
16 શ્રી વેલજીલખમશી નપ્પુ હાઈસ્કૂલ, ચિંચપોકલી (પૂ) (૨૪/૨૪) ૧૦૦.૦૦% તુષાર અરવિંદભાઈ રાઠોડ (૮૪.૨%) 
17 શેઠ મૂલજી કરસનદાસ હાઈસ્કૂલ, બોરીવલી (પ) (૪/૪) ૧૦૦.૦૦% ક્રિશ સુનીલ આશર (૬૯.૬%) 
18 એમ. એમ. એમ. ગર્લ્સ હાઈસ્કૂલ, વિલેપાર્લા (પ) (૩૮/૩૮) ૧૦૦.૦૦% ફલક રાકેશભાઈ બુદ્ધદેવ (૮૬.૪%) 
19 રામજી આશર વિદ્યાલય, ઘાટકોપર (પૂ) (૪૦/૪૦) ૧૦૦.૦૦% ડીમ્પલ જગદીશ પટેલ (૯૩%) 
20 શ્રીમતી જે. બી. ખોત હાઈસ્કૂલ, બોરીવલી (પૂ) (૩૬/૩૬) ૧૦૦.૦૦% પૂજા વિઠ્ઠલભાઈ ખોડીફાડ (૯૪.૪%) 
21 રતનબેન ચુનીલાલ મહેતા ગુજરાતી હાઇસ્કૂલ, પૂના (૪૩/૪૩) ૧૦૦.૦૦% માનીયા ચિંતન શાહ (૯૭%)
22 અસ્પી નૂતન વિદ્યામંદિર, મલાડ (પ) (૧૫/૧૫) ૧૦૦.૦૦% જાનવી રાજેશભાઈ ચુડાસમા (૯૮.૪%) 
23 શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા, ઘાટકોપર (પ) (૭૪/૭૪) ૧૦૦.૦૦% મનીષા લક્ષ્મણ ગાંધી (૯૨.૮%) 
24 શેઠ ત્રિભુવનદાસ જમનાદાસ હાઈસ્કૂલ, થાણા (પ) (૨૫/૨૫) ૧૦૦.૦૦% અર્ચના મુરજીભાઈ સોલંકી (૯૬.૪%) 
25 શાહ મૂલજીભાઈ કલ્યાણજી હાઈસ્કૂલ, વસઈ (પ) (૭૨/૭૨) ૧૦૦.૦૦% હીના હરિભાઈ સાન્ટા (૮૫.૪%) 
26 સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય, કાંદિવલી (પ) (૯૫/૯૫) ૧૦૦.૦૦% તેજશ દિલીપ ચૌહાણ (૯૭.૮%)
27 નવજીવન વિદ્યાલય હાઈસ્કૂલ, મલાડ (પૂ) ૧૦૦.૦૦% ભૂમિ ભરતભાઈ ભાવસાર (૯૬.૪%)
28 શેઠ ચિમનલાલ નાથુરામ હાઈસ્કૂલ, સાંતાક્રુઝ (પૂ) (૨૪/૨૪) ૧૦૦.૦૦%     સંજના ગીરીશ દંતાણી (૮૭.૬%) 
29 બાલભારતી હાઈસ્કૂલ, કાંદિવલી (પ) ૧૦૦.૦૦% શ્રદ્ધા મીથીલેશભાઈ સીંઘ (૮૬.૪%)
30 શ્રી પ્રેમજી દેવજી કન્યા વિદ્યાલય, ચિંચપોકલી  (૧૭/૧૭) ૧૦૦.૦૦% પ્રીત રાજેશ બોરિચા (૮૫%)
31 શ્રી એમ. એમ. પ્યુપીલ્સ ઓનસ્કૂલ, ખાર (પ) (૨૨/૨૨) ૧૦૦.૦૦% બીપીન દેવરાજભાઈ ચામરિયા (૯૧.૪%) 
32 અશોકા હાઈસ્કૂલ, ચર્ની રોડ (પૂ) (૨૬/૨૬) ૧૦૦.૦૦% અનીષા અનીલ પરમાર (૮૬.૨%) 
33 મોહનલાલ પરમાનંદ ભૂતા સાયન સાર્વજનિક સ્કૂલ, સાયન (પ) (૩૭/૩૭) ૧૦૦.૦૦% અંજલી નારાયણ મકવાણા (૯૩.૨%) 
34 કંચન હાઈસ્કૂલ & જુનિયર કૉલેજ, નાલાસોપારા (પૂ) (૧૭/૧૭) ૧૦૦.૦૦% અંજનાબા જે. સોઢા (૮૦%) 
35 શેઠ ગોપાલજી હેમરાજ હાઈસ્કૂલ, બોરીવલી (પૂ) (૩૩/૩૩) ૧૦૦.૦૦% વૈભવ દિનેશ ચૌહાણ (૯૧%) 
36 સર બી. જે. ગર્લ્સસ્કૂલ, ગોરેગાંવ (પ) (૨૫/૨૫) ૧૦૦.૦૦% માનસિયા સુલાફા ઇલિયાસ (૯૦.૨%) 
37 નવભારત નૂતન વિદ્યાલય, મુલુન્ડ (પ) (૫૯/૫૯) ૧૦૦.૦૦% નિધિ મનસુખ રામપરિયા (૯૪.૮%) 
38 લીલાવતી લાલજી દયાળ, ચર્ની રોડ (પૂ) ૧૦૦.૦૦% કિરણ જિનાભાઈ સાચનિયા (૮૮.૪%) 
39 શેઠ મોતીભાઈ પચાણ રાષ્ટ્રીય શાળા, મુલુન્ડ (પ) ૧૦૦.૦૦% વિશાખા રામજી ગોહિલ (૯૦.૨%)
40 આઈ. બી. પટેલ, ગોરેગાંવ (પ) (૩૧/૩૧) ૧૦૦.૦૦% સેલિયા જઈદ મુસા (૯૨.૪%) 
ભવ્ય મહેશ વિસરીયા (૯૨.૪%) 
41 શેઠ સી. વી. દાણી, કાંદિવલી (પ) (૮/૮) ૧૦૦.૦૦% સીમા સચિન ખારવી (૭૮%) 
42 શેઠ ડી. એમ. હાઈસ્કૂલ અને ભારતજાતીય વિદ્યામંદિર, બોરીવલી (પૂ) ૧૦૦.૦૦% આયુષી બકુલ ગોરેચા (૮૯.૮%) 
43 શેઠ શ્રીજી બી. પી. શારદા વિદ્યાલય, ઉલ્હાસનગર     
44 શ્રી ગુજરાતી સમાજ વિદ્યાલય, કુર્લા (પ) (૧૩/૧૩) ૧૦૦.૦૦% પાર્થ કુમાર ડોડિયા (૮૬%) 
45 માતૃછાયા ગુજરાતી હાઈસ્કૂલ, દહિસર (પૂ) ૧૦૦.૦૦% સેજલ ધરમશીભાઈ ખોડીફાડ (૮૫.૪%) 
46 જ્ઞાનસરિતા સ્કૂલ, મુલુન્ડ (પ) (૨૮/૨૮) ૧૦૦.૦૦% પાયલ સામંતભાઈ વાલા (૯૧.૮%) 
47 સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલય, દહિસર (પૂ) (૨૦/૨૦) ૧૦૦.૦૦% યાશિકા ગોવિંદ પટેલ (૮૧.૬%) 
48 શ્રી વાડીલાલ ચત્રભુજ ગુરુકુળ હાઈસ્કૂલ, ઘાટકોપર (પૂ) ૧૦૦.૦૦% ઓમભાઈ રમેશભાઈ વાન (૮૯.૬%)
49 વકીલ મોડેલ સ્કૂલ, દહાણુ (૩૭/૩૭) ૧૦૦.૦૦% ભાવેશ હનુમાનરામ સુથાર (૮૯%) 
50 શેઠ એન. એલ. હાઈસ્કૂલ, મલાડ (પ) (૨૬/૨૬) ૧૦૦.૦૦% ક્રિષ્ના અનિરુદ્ધ સુથાર (૯૮%) 
51 સરસ્વતી વિદ્યામંદિર, વિરાર ૧૦૦.૦૦% તન્વી મનીષ મિસ્ત્રી (૯૨.૪%)
52 જે. એચ. પોદાર હાઈસ્કૂલ, ભાઇંદર (પ) ૧૦૦.૦૦% કાવ્ય કિરીટભાઈ મહેતા (૮૯.૪%) 
53 માતોશ્રી મોતીબાઈ નાનાલાલ દુગ્ગડ ગુજરાતી હાઈસ્કૂલ, વિરાર (પ) ૧૦૦.૦૦% પીના માનાભાઈ ચૌધરી (૯૨.૨%)
54 સંઘવી કે. એમ. હાઇસ્કૂલ, પૂના (૧૫/૧૫) ૧૦૦.૦૦% પાયલ સંજયસિંહ પરમાર (૮૪.૨%) 
55 શિવાજી પાર્ક લાયન્સ હાઈસ્કૂલ, માટુંગા (પ) (૯/૯) ૧૦૦.૦૦% હેતલ નિશા જયેશ વાઘેલા (૮૬.૬%) 
56 અભિનવ વિદ્યામંદિર, ભાઇંદર (પૂ) (૩૦/૩૦) ૧૦૦.૦૦% મનીષા અશોકભાઈ ત્રિવેદી (૮૯.૬%) 
57 શ્રીમતી જે. બી. ખોત હાઈસ્કૂલ-૨, બોરીવલી (પ) (૧૪/૧૪) ૧૦૦.૦૦% ઈશા જયેશ રાઠોડ (૮૩.૬%)
58 સંસ્કારધામ વિદ્યાલય, ગોરેગાંવ (પ)  ૧૦૦.૦૦% ઉમેશ બહાદૂર ભોજૈયા (૭૨.૪%) 
59 વેલાણી વિદ્યાલય હાઈસ્કૂલ, મલાડ (પૂ) (૨૦/૨૦) ૧૦૦.૦૦% હેતલ ભૂપત ચોટલિયા (૯૦%) 
60 એસ. કે. સોમૈયા વિનયમંદિર ગુજરાતી સ્કૂલ, ઘાટકોપર (પૂ) (૨૮/૨૮) ૧૦૦.૦૦% પૂજા ગણેશ ચામરિયા (૮૮%) 
61 શ્રી અમુલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલય, માટુંગા ૧૦૦.૦૦% ઋત્વી જાતિન કાનાબાર (૯૧.૮%) 
62 ડૉ. બી. જી.  છાયા શારદા મંદિર, અંબરનાથ (૧૯/૧૯) ૧૦૦.૦૦% એકતા પરેશભાઈ પરમાર (૮૭%) 
63 શેઠ કે. બી. વીરા હાઈસ્કૂલ, ડોમ્બિવલી (૪૩/૪૩) ૧૦૦.૦૦% રિયા વીરેન્દ્ર શાહ (૯૩.૮%) 
64 આર. પી. વિદ્યાયલ, નાશિક (૩૫/૩૫) ૧૦૦.૦૦% પીન્કી ચેનારામ ચૌધરી (૮૬.૬%) 
65 સુનાબાઈ પેસ્તોનજી હકીમજી હાઇસ્કૂલ, બોરડી ૧૦૦.૦૦% માનસી દિનકેશ સુરતી (૮૯.૨%) 

Recent Comments

  • Jul, 23 2021

    MUKUL JHAVERI

    મહેરબાની કરીને આપની વેબસાઈટનું નામ ગુજરાતીમાં લખો ત્યારે "ન્યૂઝ કન્ટિન્યુઝ" નહીં પણ "ન્યૂઝ કન્ટિન્યુઅસ" લખો તો સારું. આ પહેલાં પણ મેં ઘણી વખત આપનું ધ્યાન ખેંચ્યું છે. આશા રાખું છું કે આપશ્રી હવે તો કાળજી રાખી આટલો‌ સુધારો કરશો.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )