News Continuous Bureau | Mumbai
(સૌજન્ય : મુંબઈ ગુજરાતી સંગઠન)
આજના સમયમાં પણ અંગ્રેજીનું વળગણ રાખનારા વાલીઓ માટે આપણી માતૃભાષાની શાળાઓના આંખ ઉઘાડનારા પરિણામ માતૃભાષામાં ભણીને પણ જો ઉત્તમ અંગ્રેજી શીખી શકાય , તો બાળક પર બધું જ વિદેશી ભાષામાં શીખવાડવાનો બોજ કેમ ?
ભાર વગરના ભણતરમાં ભણનારા આપણી શાળાના ૧૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓએ અંગ્રેજી વિષયમાં ૮૫ કે તેથી વધુ ગુણ લાવીને ડંકો વગાડ્યો છે.
જેમાં પુનાની રતનબેન ચુનીલાલ મહેતા શાળાની મહેક ડોલસિયા અને આર્ચી મોજિદ્રા અને નાસિકની આર. પી. વિદ્યાલયની સ્વયંપ્રભા એ ૯૬,૯૫,૯૫ ગુણ લાવીને નવો વિક્રમ સર્જ્યો છે.
મહેક ગુણવંત ડોલસિયા
રતનબેન ચુનીલાલ મેહતા હાઇસ્કુલ
અંગ્રેજી વિષયમાં – ૯૬
આર્ચી મનોજ મોજીદ્રા
રતનબેન ચુનીલાલ મેહતા હાઇસ્કુલ
અંગ્રેજી વિષયમાં – ૯૫
સ્વયંપ્રભા સુરેન્દ્ર મિશ્રા
શેઠ આર પી વિદ્યાલય પંચવટી નાશિક
અંગ્રેજી વિષયમાં – ૯૫
દિશી શશીકાંત પંચાલ
શેઠ શ્રી.કે.બી.વીરા હાઇસ્કુલ ડોમ્બીવલી પૂર્વ
અંગ્રેજી વિષયમાં – ૯૪
ખુશી મહેશ પટેલ
શ્રી એસ. કે. સોમૈયા વિનય મંદિર
અંગ્રેજી વિષયમાં – ૯૪
ભક્તિ સતિશ લોડાયા
શ્રી.પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા
અંગ્રેજી વિષયમાં – ૯૪
ધ્રુવીકા દિપેશ પટેલ
રામજી આસર વિદ્યાલય હાઇસ્કુલ
અંગ્રેજી વિષયમાં – ૯૪
નંદિની જયકુમાર ગુપ્તા
રામજી આસર વિદ્યાલય હાઇસ્કુલ
અંગ્રેજી વિષયમાં – ૯૪
પ્રિયા અશોક રાઠોડ
રામજી આસર વિદ્યાલય હાઇસ્કુલ
અંગ્રેજી વિષયમાં – ૯૪
જાનવીકુમારી ગુલાબસિંહ ગામીત
રતનબેન ચુનીલાલ મહેતા હાઈસ્કૂલ, પૂના.
અંગ્રેજી વિષયમાં – ૯૪
વાળા ઉપાસના શાંતિભાઈ
શક્તિ સેવા સંઘ માધ્યમિક વિદ્યાલય, દહીસર પુવૅ
અંગ્રેજી વિષયમાં – ૯૩
મયુરી દિનેશભાઇ ચૌહાણ
શેઠ ગોપાલજી હેમરાજ હાઈસ્કુલ અને જૂનિયર કોલેજ
અંગ્રેજી વિષયમાં – ૯૩
આરુષિ અંબાવી મિનાત
શ્રી.પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા
અંગ્રેજી વિષયમાં – ૯૩
શીતલ હિરજી ચાવડા
શ્રી.પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા
અંગ્રેજી વિષયમાં – ૯૩
રાજલ વિશ્રામ બારોટ
શ્રી.પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા
અંગ્રેજી વિષયમાં – ૯૩
કરિશ્મા રાજહંસ મૌર્યા
શ્રી.પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા
અંગ્રેજી વિષયમાં – ૯૩
બીજલ કમલેશ મેવાડા
શક્તિ સેવા સંઘ માધ્યમિક વિદ્યાલય દહીંસર પૂર્વ
અંગ્રેજી વિષયમાં – ૯૨
ભક્તિ વસંત ભાનુશાલી
શેઠ શ્રી.કે.બી.વીરા હાઇસ્કુલ ડોમ્બીવલી પૂર્વ
અંગ્રેજી વિષયમાં – ૯૨
કાજલ રાકેશ ગુપ્તા
શ્રી.પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા
અંગ્રેજી વિષયમાં – ૯૨
ટ્વિકંલ કિશોરભાઈ સુતાર
શેઠ ટી. જે હાઈસ્કૂલ, થાણા
અંગ્રેજી વિષયમાં – ૯૨
ઋષિતા દિનેશ ધંધુકિયા
શેઠ આર પી વિદ્યાલય પંચવટી નાશિક
અંગ્રેજી વિષયમાં – ૯૨
પટેલ પલ વિજય
શેઠ ધનજી દેવજી રાષ્ટ્રીય શાળા
અંગ્રેજી વિષયમાં – ૯૨
જીનલ હિતેશ રાઠોડ
શ્રી વી.સી.ગુરુકુળ હાઇસ્કુલ
અંગ્રેજી વિષયમાં – ૯૧
જીયા નિરંજનકુમાર ગઢવી
શેઠ શ્રી.કે.બી.વીરા હાઇસ્કુલ ડોમ્બીવલી પૂર્વ
અંગ્રેજી વિષયમાં – ૯૧
કિંજલ મનુંભા પરમાર
શ્રી.પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા
અંગ્રેજી વિષયમાં – ૯૧
રિયા ભરત ચૌહાણ
શ્રી.પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા
અંગ્રેજી વિષયમાં – ૯૧
હર્ષ સુભાષ દેવળિયા
રા.સા.ગો.ક.રા.વિદ્યાલય ,કલ્યાણ
અંગ્રેજી વિષયમાં – ૯૧
ચેતના રઘુ રવારીયા
શ્રીમતી ગોકળીબાઈ પૂનમચંદ પીતાંબર હાઇસ્કુલ
અંગ્રેજી વિષયમાં – ૯૦
જય રવીન્દ્ર પટેલ
શ્રીમતી ગોકળીબાઈ પૂનમચંદ પીતાંબર હાઇસ્કુલ
અંગ્રેજી વિષયમાં – ૯૦
કાજલ કાંતિભાઈ કુંભાર
શેઠ આર પી વિદ્યાલય પંચવટી નાશિક
અંગ્રેજી વિષયમાં – ૯૦
ભૂમિ મુકેશ સોનિગ્રા
શ્રીમતી ગોકળીબાઈ પૂનમચંદ પીતાંબર હાઇસ્કુલ
અંગ્રેજી વિષયમાં – ૯૦
તન્મય વિનોદ બહુવા
શ્રીમતી ગોકળીબાઈ પૂનમચંદ પીતાંબર હાઇસ્કુલ
અંગ્રેજી વિષયમાં – ૯૦
ક્રિષા સુરેશ ચાંદવન્યા
શ્રીમતી ગોકળીબાઈ પૂનમચંદ પીતાંબર હાઇસ્કુલ
અંગ્રેજી વિષયમાં – ૯૦
ધ્રુવ ગૌતમભાઈ ગેલાણી
સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલય દહીસર પૂર્વ
અંગ્રેજી વિષયમાં – ૯૦
રુદ્ર હિતેશ ગોરી
શ્રી વી. સી. ગુરુકુળ હાઇસ્કુલ
અંગ્રેજી વિષયમાં – ૯૦
ઈશ્વરસિંહ રણજીતસિંહ વાઘેલા
શ્રી ગુજરાતી સમાજ વિધાલય, કુર્લા
અંગ્રેજી વિષયમાં – ૯૦
નિશા પૂજાલાલ પટેલ
શેઠ શ્રી કેબીવીરા હાઇસ્કુલ ડોમ્બીવલી પૂર્વ
અંગ્રેજી વિષયમાં – ૯૦
હર્ષિતા જગદીશ પરમાર
નવભારત નુતન વિદ્યાલય
અંગ્રેજી વિષયમાં – ૯૦
નેત્રા રમેશ પટેલ
શેઠ ધનજી દેવજી રાષ્ટ્રીય શાળા
અંગ્રેજી વિષયમાં – ૯૦
દેવાંશી મિલન પટેલ
માતુશ્રી જમનાબાઈ ભગવાનદાસ કન્યા વિદ્યાલય
અંગ્રેજી વિષયમાં – ૯૦