ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 માર્ચ 2021
અમેરિકામાં 32 વર્ષના એક યૂટ્યુબર ને અજગર સાથે વિડીયો બનાવો ભારે પડ્યો છે. અજગર તેને સતત કરડવાની કોશિશ કરતો હતો પરંતુ તે અજગરને માત આપી રહ્યો હતો. એવામાં અજગરે સીધો તેની આંખ ઉપર હુમલો કર્યો. જેને કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો. જુઓ વિડિયો.
Leave Comments