SUBDOMAIN == gujarati

પર્યટન - પ્રકૃતિ - ઈતિહાસ

 ઓરિસ્સાની અદભુત ઘટના : એક સાથે ૪ લાખ કાચબા ના બચ્ચા ઈંડામાંથી બહાર નીકળી દરિયા તરફ ચાલ્યા. જુઓ વિડિયો.

May, 7 2021


ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૭ મે 2021

શુક્રવાર

ઓરિસ્સામાં ઓલિવ રેડલી કાચબા સંવર્ધન કેન્દ્ર છે. આ કેન્દ્રમાં આશરે ૬૦ લાખ જેટલા ઈંડાઓ મોજુદ છે. હાલમાં આ ઈંડા ઓના પાકવાનો સમય થઈ ગયો છે. તેવા સમયે એક વિહંગમ દ્રશ્ય સર્જાયું છે.  

ઓરિસ્સાના દરિયા કાંઠે એક સાથે ચાર લાખ બચ્ચા સમુદ્રમાં પહોંચ્યા.

તો હવે કોવીશિલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત ૯૦ દિવસની થશે?

 

Leave Comments