News Continuous Bureau | Mumbai
- છત્તીસગઢના બલૌદાબજારમાં ભીષણ માર્ગ દુર્ઘટના ઘટી છે.
- અહીં એક ટ્રેક અને પીકઅપ વાન વચ્ચે ધડાકાભેર અથડામણ થતાં 11 લોકોના મોત થયા છે.
- આ અકસ્માતમાં લગભગ 10 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. માર્ગ અકસ્માતની આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની છે.
- જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના ત્યારે બની જ્યારે એક જ પરિવારના સભ્યો ખિલોરામાં પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : ભારે સંકટમાં ફસાયેલ અદાણી ગ્રૂપ શ્રીલંકામાં કરશે રોકાણ, નાદાર જાહેર થયા બાદ દેશને પહેલીવાર મળ્યું ઇન્વેસ્ટમેન્ટ
Join Our WhatsApp Community