120
News Continuous Bureau | Mumbai
- કચ્છમા મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેમાં 1;09 વાગ્યે 4.2 ની તીવ્રતાનો ઝટકો નોંધાયો છે
- ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિ.મી દુર નોર્થ ઈસ્ટ છે. અહીં લાંબા સમય બાદ 4 ની ઉપરની તીવ્રતાનો ઝટકો નોંધાયો છે.
- જોકે સદનસીબે જાનહાનિના કોઇ સમાચાર નથી, પરંતુ સ્થાનિકોમાં ભૂકંપને પગલે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
- આ પહેલા 11 એપ્રિલે કચ્છ બોર્ડર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 ની નોંધાઈ હતી.
આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં ક્યારે બેસશે ચોમાસું, અને કેટલા ટકા પડશે વરસાદ..જાણો શું છે હવામાન વિભાગની આગાહી..
Join Our WhatsApp Community