69
News Continuous Bureau | Mumbai
- મેક્સિકો અને ગ્વાટેમાલામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
- યુએસ જીઓલોજિકલ સર્વેના જણાવ્યું અનુસાર આ ભૂકંપની 6.4 તીવ્રતા માપવામાં આવી હતી.
- આ ભૂકંપ 252 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો અને તેનું કેન્દ્ર કેનિલા, ગ્વાટેમાલાની નગરપાલિકાથી 2 કિલોમીટર દક્ષિણપૂર્વમાં હતું.
- ભૂંકપને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે જો કે ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી.
- આ ઉપરાંત પાડોશી દેશ અલ સાલ્વાડોરે ટ્વીટ કર્યું છે કે ભૂકંપથી સુનામીનો કોઈ ખતરો નથી.
આ સમાચાર પણ વાંચો: Mumbai Attack: મુંબઈ 26/11 આતંકી હુમલાના 15 વર્ષ બાદ મળી મોટી સફળતા, આ આરોપી બિઝનેસમેનને લવાશે ભારત કોર્ટે આપી દીધી મંજૂરી
Join Our WhatsApp Community