News Continuous Bureau | Mumbai
- જગત જમાદાર દેશ, અમેરિકા ફરી એકવાર ગોળીબારની ઘટનાથી હચમચી ઉઠ્યું છે.
- કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં ફાયરિંગની ઘટના બાદ અમેરિકાના અન્ય બે શહેરોમાં ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે.
- મીડિયા અહેવાલો મુજબ આ બંને ઘટનાઓમાં કુલ 9 લોકોના મોત થયા છે.
- એક ગોળીબાર કેલિફોર્નિયાના હાફ મૂન બે શહેરમાં થયો હતો. જેમાં 7 લોકોના મોત થયા હતા.
- ઘટનાસ્થળે પહોંચીને યુએસ પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે.
- આ સિવાય આયોવાની એક શાળામાં ફાયરિંગની બીજી ઘટના બની છે. જેમાં બે વિદ્યાર્થીઓના મોત થયા છે.
આ સમાચાર પણ વાંચો: શું બંધ બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકાય? જાણો શું કહે છે બેંકનો નિયમ
Join Our WhatsApp Community