- ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની વન-ડે શ્રેણીની છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
- ભારતીય ટીમ 49.1 ઓવરમાં 248 રને ઓલઆઉટ થતા ઓસ્ટ્રેલિયાનો 21 રને વિજય થયો છે.
- આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ મેચની સાથે શ્રેણી પણ જીતી લીધી છે.
- મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 49 ઓવરમાં 269 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં ભારત 248 રને ઓલઆઉટ થઈ ગયું.
- ઉલ્લેખનીય છે કે આ પહેલા ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે સતત 25 સીરીઝ જીતી હતી. સતત 25 શ્રેણી જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની આ પ્રથમ હાર છે
આ સમાચાર પણ વાંચો : ભારતનો બ્રિટનને જડબાતોડ જવાબ. હાઈ કમિશનરની સિક્યુરિટીથી માંડીને બેરીકેટ પણ ખસેડી નાખ્યા. જુઓ ફોટોગ્રાફ
Join Our WhatsApp Community