રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનને મોટો ઝટકો, અમેરિકાના રાષ્ટ્રપતિએ F-16 ફાઈટર પ્લેન આપવાથી કરી દીધો ઈનકાર

by kalpana Verat
Biden says U.S. won't be providing F-16s to Ukraine

News Continuous Bureau | Mumbai

રશિયા સામે યુદ્ધ લડી રહેલા યુક્રેનને તેના સૌથી મોટા સાથી અમેરિકાએ ઝટકો આપ્યો છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, અમેરિકા યુક્રેનને F-16 ફાઈટર જેટ નહીં મોકલે. 

મહત્વનું છે કે અમેરિકાએ યુક્રેનને બંદૂકો અને ટેન્કના રૂપમાં સૈન્ય સહાયમાં વધારો કર્યો હતો. 

હકીકતમાં યુક્રેનમાં શિયાળા બાદ રશિયાના ભારે હુમલાનો ખતરો વધી રહ્યો છે. 

આ ખતરાને જોતા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પશ્ચિમી દેશો પાસેથી સતત ઘાતક હથિયારોની માંગ કરી રહ્યા છે.

એટલું જ નહીં, યુક્રેનના સહયોગી દેશોએ પણ રાષ્ટ્રપતિ બાઈડને માંગ કરી કે કિવને F-16 ફાઈટર જેટ આપવામાં આવે.

આ સમાચાર પણ વાંચો:  ક્રેડિટ કાર્ડ તમને કેવી રીતે કરે છે કંગાળ? બેંકો પણ આ નુકસાન વિશે નથી જણાવતી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More