News Continuous Bureau | Mumbai
- એક મોટું પગલું ભરતા કેન્દ્ર સરકારે 14 મોબાઈલ મેસેન્જર એપ્સને બ્લોક કરી દીધી છે.
- આ મોબાઈલ મેસેન્જર એપ્સ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ ઓવર ગ્રાઉન્ડ વર્કર (OGW)ને ગુપ્ત સંદેશાઓ મોકલતા હતા.
- કેન્દ્રીય IT મંત્રાલયે આ નિર્ણય ઇન્ટેલિજન્સ બ્યુરો પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે લીધો છે.
- આમાં Cryptvisor, Enigma, SafeSwiss, Vikrame, Mediafire, Briar, Beechat, Nandbox, Conion, IMO, Element, Second Line, Jangi અને Threemaના નામ સામેલ છે.
- ઉલ્લેખનીય છે કે ગુપ્તચર એજન્સીઓ આના પર ઘણા સમયથી નજર રાખી રહી હતી.
આ સમાચાર પણ વાંચો: મહિનાના પહેલા દિવસે મોટી રાહત, LPG સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો, જાણો હવે કેટલા રૂપિયા આપવા પડશે..
Join Our WhatsApp Community 
			         
			         
                                                        