News Continuous Bureau | Mumbai
જિમ્નાસ્ટ દીપા કર્માકરની મુશ્કેલીમાં વધારો થયો છે.
ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સી (ITA)એ ભારતીય જિમ્નાસ્ટ દીપા કર્માકર પર પ્રતિબંધિત પદાર્થોનું સેવન કરવા બદલ 21 મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે.
ITAને જાણવા મળ્યું કે દીપાએ હાઈજેનામાઈન (higenamine)નું સેવન કર્યું હતું.
ટેસ્ટ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, દીપા કર્માકરે પ્રતિબંધિત પદાર્થ હિજેનામાઇન (higenamine)નું સેવન કર્યું હતું.
શુક્રવારે ITAએ પુષ્ટિ કરી કે દીપા કર્માકરને 21 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. તેનું સસ્પેન્શન 10 જુલાઈ 2023 સુધી લાગુ રહેશે.
આ સમાચાર પણ વાંચો : મહેનત ઘટે, ઝડપથી કામ થાય.. હોટેલમાં કામ કરતા વેઈટરે લગાવ્યો આવો ગજબનો જુગાડ.. જુઓ વિડીયો
Join Our WhatsApp Community