142
News Continuous Bureau | Mumbai
- ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં મંગળવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે.
- ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદ હતું. અહીં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે.
- નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, અફઘાનિસ્તાનમાં મંગળવારે સવારે ભૂકંપ 120 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદથી 116 કિમી દક્ષિણ-પૂર્વમાં હતું.
- NCS અનુસાર, આ ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે 3.23 વાગ્યે આવ્યો હતો.
- જોકે આ ભૂકંપથી અત્યાર સુધી કોઈ નુકસાનના સમાચાર નથી.
આ સમાચાર પણ વાંચો : હાર્ટ એટેક બન્યો જીવલેણ, ઉદ્ધવ ઠાકરેના આ સૌથી નજીકના નેતાનું થયું નિધન, ઠાકરે જૂથમાં શોકની લહેર..
Join Our WhatsApp Community