News Continuous Bureau | Mumbai
- જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.
- નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર જમ્મુ અને કાશ્મીરના કટરાથી 97 કિમી પૂર્વમાં આજે સવારે 5:01 વાગ્યે ભૂકંપ આવ્યો હતો.
- હાલમાં જાનહાનિના કોણ પણ સમાચાર સામે આવ્યા નથી.
- ભૂકંપની તીવ્રતા 3.6 હોવાથી જાનમાલના નુકસાનની સંભાવના ઓછી છે.
આ સમાચાર પણ વાંચો : Lavaએ લોન્ચ કર્યો બજેટ 5G ફોન, 50MP કેમેરા અને 5000mAh બેટરી, ખૂબ જ ઓછી કિંમત
Join Our WhatsApp Community