વહેલી સવારે ધ્રુજી ધરતીના સ્વર્ગની ધરા, જમ્મુ-કાશ્મીરના આ વિસ્તારમાં આવ્યો ભૂકંપ… જાણો કેટલી હતી તીવ્રતા  

by kalpana Verat
Earthquake of magnitude 3.6 hits Jammu and Kashmir's Katra

News Continuous Bureau | Mumbai

  • જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. 
  • નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર જમ્મુ અને કાશ્મીરના કટરાથી 97 કિમી પૂર્વમાં આજે સવારે 5:01 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. 
  • હાલમાં જાનહાનિના કોણ પણ સમાચાર સામે આવ્યા નથી. 
  • ભૂકંપની તીવ્રતા 3.6 હોવાથી જાનમાલના નુકસાનની સંભાવના ઓછી છે.

આ સમાચાર પણ વાંચો : Lavaએ લોન્ચ કર્યો બજેટ 5G ફોન, 50MP કેમેરા અને 5000mAh બેટરી, ખૂબ જ ઓછી કિંમત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More