News Continuous Bureau | Mumbai
- ન્યુઝીલેન્ડની ટીમને ક્લિન સ્વીપ કરી ભારતે સિરિઝ પોતાના નામે કરી દીધી છે.
- ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઇન્દોરમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં ભારતે ન્યુઝીલેન્ડની ટીમને 90 રને હરાવ્યું છે.
- આ સાથે ભારત ODI Team Rankingsમાં પણ નંબર-1 બની ગયું છે.
- ભારતના 385 રનના ટાર્ગેટ સામે ન્યુઝીલેન્ડની ટીમ 41.2 ઓવરમાં 295 રન કરી ઓલઆઉટ થઈ જતા ભારતની જીત થઈ છે.
આ સમાચાર પણ વાંચો: LIC ન્યૂ જીવન શાંતિ યોજના: પેન્શનનું ટેન્શન સમાપ્ત થશે, એકના મૃત્યુ પર બીજાને મળશે પેન્શન, જાણો સ્કીમ સાથે જોડાયેલ તમામ મહત્વની બાબતો
Join Our WhatsApp Community