News Continuous Bureau | Mumbai
- તૂર્કીયેના રાષ્ટ્રપતિ એર્દોગાને કર્યો મોટો દાવો, દુનિયાના આ સૌથી ખતરનાક આતંકી સંગઠનનો પ્રમુખ સીરિયામાં ઠાર મરાયો..
- દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠન આઈએસઆઈએસનો નેતા અબુ હુસૈન અલ કુરેશી સીરિયામાં માર્યો ગયો છે.
- તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને જણાવ્યું હતું કે સીરિયામાં આઈએસઆઈએસના પ્રમુખ અબુ હુસૈન અલ-કુરૈશી એમઆઈટીના એક ઓપરેશનમાં ગઈકાલે માર્યો ગયો છે.
- દક્ષિણ સીરિયામાં એક ઓપરેશનમાં અગાઉના ઇસ્લામિક સ્ટેટ નેતા માર્યા ગયા પછી આઇએસે નવેમ્બર 2022માં અલ-કુરેશીને તેના વડા તરીકે ચૂંટ્યા હતા.
- હવે છ મહિનામાં જ વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠનના વડાનો અંત આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: નામાં 117 ટકાથી વધુનું વળતર આપનારા આ કેપિટલ ગુડ્સ સેક્ટરના શેરો પર ધ્યાન આપો; શું તમારી પાસે છે આ શેર?
Join Our WhatsApp Community