163
News Continuous Bureau | Mumbai
- ચારધામ યાત્રા પર ફરી હવામાનનું સંકટ, કેદારનાથ ધામની યાત્રા માટે રજીસ્ટ્રેશન આ તારીખ સુધી બંધ
- કેદારનાથ ધામની યાત્રા માટે રજીસ્ટ્રેશન પર હવે 15 મે સુધી રોક લગાવવામાં આવી છે.
- સંયુક્ત નિર્દેશક પર્યટન યોગેન્દ્ર ગંગવારે જણાવ્યું કે હવામાન વિભાગના પૂર્વાનુમાનને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- નોંધનીય છે કે નવા રજીસ્ટ્રેશન પર રોક લગાવવામાં આવી છે. પરંતુ જે યાત્રી પહેલા રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે તે યાત્રા કરી શકશે.
- 13 મે સુધી કેદારનાથ માટે 1.45 લાખ યાત્રી રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો : આ વેપારી સંગઠને નાણામંત્રીને પીણાં પરનો GST ટેક્સ ઘટાડવા વિનંતી કરી
Join Our WhatsApp Community