News Continuous Bureau | Mumbai
- મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના પૂર્વ ચેરમેન અને દેશના સૌથી વૃદ્ધ અબજોપતિ કેશવ મહિન્દ્રાનું બુધવારે 99 વર્ષની વયે નિધન થયું છે.
- INSPACE પ્રમુખ પવન કે ગોએન્કાએ ટ્વિટર પર આ વાતની પુષ્ટિ કરી છે.
- તેઓ 1962 થી 2012 સુધી 48 વર્ષ સુધી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન રહ્યા હતા. હાલમાં તેમના ભત્રીજા આનંદ મહિન્દ્રા આ પોસ્ટ પર છે.
- તેમણે તાજેતરમાં ફોર્બ્સની વર્લ્ડ બિલિયોનેર્સની વાર્ષિક યાદી (2023)માં સ્થાન મેળવ્યું હતું. તેઓ સૌથી વૃદ્ધ અબજોપતિ હતા.
- તેઓ પોતાની પાછળ 1.2 અબજ ડોલરની સંપત્તિ છોડીને ગયા છે.
આ સમાચાર પણ વાંચો: લોકલ રેલ યાત્રી કૃપયા ધ્યાન દે! સેન્ટ્રલ રેલવે લાઇન આ સ્ટેશનો વચ્ચે હાથ ધરશે ખાસ ટ્રાફિક અને પાવર બ્લોક, મુસાફરોને થશે હાલાકી.
Join Our WhatsApp Community