મહિન્દ્રાના પૂર્વ ચેરમેન, વિઝનરી ઉદ્યોગપતિ કેશબ મહિન્દ્રાનું 99 વર્ષની વયે અવસાન.. અધધ આટલા અબજ ડોલરની સંપત્તિના હતા માલિક

by kalpana Verat
Keshub Mahindra, former chairman of Mahindra & Mahindra, passes away

News Continuous Bureau | Mumbai

  • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના પૂર્વ ચેરમેન અને દેશના સૌથી વૃદ્ધ અબજોપતિ કેશવ મહિન્દ્રાનું બુધવારે 99 વર્ષની વયે નિધન થયું છે.
  • INSPACE પ્રમુખ પવન કે ગોએન્કાએ ટ્વિટર પર આ વાતની પુષ્ટિ કરી છે.
  • તેઓ 1962 થી 2012 સુધી 48 વર્ષ સુધી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન રહ્યા હતા. હાલમાં તેમના ભત્રીજા આનંદ મહિન્દ્રા આ પોસ્ટ પર છે.
  • તેમણે તાજેતરમાં ફોર્બ્સની વર્લ્ડ બિલિયોનેર્સની વાર્ષિક યાદી (2023)માં સ્થાન મેળવ્યું હતું. તેઓ સૌથી વૃદ્ધ અબજોપતિ હતા.
  • તેઓ પોતાની પાછળ 1.2 અબજ ડોલરની સંપત્તિ છોડીને ગયા છે.

આ સમાચાર પણ વાંચો:  લોકલ રેલ યાત્રી કૃપયા ધ્યાન દે! સેન્ટ્રલ રેલવે લાઇન આ સ્ટેશનો વચ્ચે હાથ ધરશે ખાસ ટ્રાફિક અને પાવર બ્લોક, મુસાફરોને થશે હાલાકી.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More