News Continuous Bureau | Mumbai
- તુર્કીયેમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.
- યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું કે સોમવારે તુર્કીના અફસીનથી 23 કિમી દક્ષિણપશ્ચિમમાં ભૂકંપ આવ્યો હતો.
- ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 માપવામાં આવી હતી.
- USGSએ વધુમાં જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર અનુક્રમે 38°N અને 36°E પર હતું.
- જોકે સદનસીબે ભૂકંપના કારણે કોઈ જાનહાની થઈ નથી.
આ સમાચાર પણ વાંચો : ગજબ કે’વાય.. જે રોડ છેલ્લા 15-20 વર્ષથી બન્યો ન હતો તે એક જ દિવસમાં બની ગયો… જાણો કેવી રીતે થયો આ ચમત્કાર..