ભારે વિનાશ બાદ ફરી ધ્રુજી તુર્કીની ધરતી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા, આટલી હતી તીવ્રતા

by kalpana Verat
પ્રશાંત મહાસાગરમાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે જાહેર કરાઈ સુનામીની ચેતવણી

News Continuous Bureau | Mumbai

  • તુર્કીયેમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.
  • યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું કે સોમવારે તુર્કીના અફસીનથી 23 કિમી દક્ષિણપશ્ચિમમાં ભૂકંપ આવ્યો હતો.
  • ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 માપવામાં આવી હતી.
  • USGSએ વધુમાં જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર અનુક્રમે 38°N અને 36°E પર હતું.
  • જોકે સદનસીબે ભૂકંપના કારણે કોઈ જાનહાની થઈ નથી.

આ સમાચાર પણ વાંચો : ગજબ કે’વાય.. જે રોડ છેલ્લા 15-20 વર્ષથી બન્યો ન હતો તે એક જ દિવસમાં બની ગયો… જાણો કેવી રીતે થયો આ ચમત્કાર..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More