News Continuous Bureau | Mumbai
સાત દિવસના વિલંબ સાથે નૈઋત્યનું ચોમાસુ ગુરુવારે કેરળ આવી પહોંચ્યું છે.
હવે ચોમાસુ આગામી 48 કલાકમાં કેરળના બાકીના ભાગો, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તરપૂર્વના ભાગો તરફ આગળ વધશે.
હવામાન વિભાગ અનુસાર આગામી 48 કલાકમાં ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક વિસ્તારો તરફ મોનસૂન આગળ વધશે.
આ ઉપરાંત તે કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના બાકીના ભાગોમાં પણ પહોંચશે.
આ સમાચાર પણ વાંચો : Sahakar Se Samriddhi : PM મોદીના “સહકાર સે સમૃદ્ધિ”ના વિઝનને સાકાર કરવાની દિશામાં વધુ એક કદમ, સરકારે લીધા આ પાંચ મહત્વના નિર્ણયો..