- ભારતીય બોક્સરોએ મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે.
- ભારતીય બોક્સર નિખત ઝરીને તેની અંતિમ મેચ જીતી લીધી છે.
- આ રીતે અત્યાર સુધીમાં 3 ભારતીય બોક્સરોએ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.
- નિખત ઝરીન પહેલા નીતુ ઘંઘાસ અને સ્વિટી બૂરાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
- આ રીતે મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો આ ત્રીજો ગોલ્ડ છે
આ સમાચાર પણ વાંચો : દેશમાં કોરોના ફરી ટોપ ગિયરમાં.. 146 દિવસ પછી 1800થી વધુ કેસ નોંધાયા, આ રાજ્યમાં સૌથી વધારે ટેન્શન.
Join Our WhatsApp Community